મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) માનવ શરીરમાં આવેલી વ્યવસ્થિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં પિટ્યુટરી,પિનિયલ,થાયરોઇડ,એડ્રિનલ,સ્વાદુપિંડ,પેરાથાયરોઇડ,થાઇમસ અને જનનપિંડ (પુરુષોમાં શુક્રપિંડ અને સ્ત્રીઓમાં અંડપિંડ) નો સમાવેશ થાય છે.

Explore More

Similar Questions

$X \stackrel{GnRH}{\longrightarrow} Y \stackrel{LH}{\longrightarrow} Z$
$X$,$Y$ અને $Z$ તરીકે દર્શાવવામાં આવેલી ગ્રંથિઓ કઈ છે?

ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન $(GnRH)$ અને ગોનેડોટ્રોફિન અનુક્રમે કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે?

નીચે આપેલ અંગોની જોડીઓ પૈકી કઈ જોડી ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે?

ખોટું જોડકું શોધો:

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. પિટ્યુટરી ગ્રંથિ$p$. શ્વાસનળી
$2$. થાયરોઇડ ગ્રંથિ$q$. અસ્થિમય ગુહા (સેલા ટર્સિકા)
$3$. થાઇમસ$r$. મૂત્રપિંડનો અગ્ર ભાગ
$4$. એડ્રિનલ ગ્રંથિ$s$. હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo